હવે તમે આધાર થી પણ એટીએમ માંથી કેશ કાઢી શકો છો – Aadhaar ATM
Aadhaar ATM: આ લેખમાં, અમે તમને એક એવી સરળ રીત વિશે જણાવીશું કે જેના દ્વારા તમે ATM માંથી તમારા Aadhaar કાર્ડનો ઉપયોગ કરીને કેશ કાઢી શકો છો. આ રીતનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા Aadhaar કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું આવશ્યક છે. હવે તમે Aadhaar થી પણ ATM માંથી કેશ કાઢી શકો છો … Read more