Vahli Dikri Yojana 2024: દીકરીના જન્મથી લગ્ન સુધી સરકાર સાથે! વહાલી દીકરી યોજના 2024 ના 5 લાભ જાણો!
વહાલી દીકરી યોજના 2024 (Vahli Dikri Yojana 2024) ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે શરૂ કરાયેલ મહત્વાકાંક્ષી પહેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને વંચિત પરિવારોની દીકરીઓને શિક્ષણ પૂરું પાડી ને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. Vahli Dikri Yojana 2024 | વહાલી દીકરી યોજના યોજનાનું નામ વહાલી દીકરી યોજના દ્વારા લોન્ચ કરવામાં … Read more