Ganvesh Sahay Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ગણવેશ સહાય યોજના 2024 એ રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે. આ યોજના હેઠળ, ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે ₹900 ની સહાય મળશે.
આ લેખમાં આ યોજનાના ફાયદા, પાત્રતા અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
ગણવેશ સહાય યોજના | Ganvesh Sahay Yojana Gujarat 2024
યોજનાના મુખ્ય લાભો:
- દરેક લાભાવી વિદ્યાર્થીને ₹900 ની નાણાકીય સહાય આપવામાં આવશે.
- આ સહાયનો ઉપયોગ વિદ્યાર્થીઓ ગણવેશ, પુસ્તકો, શાળા સામગ્રી અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટે કરી શકે છે.
- આ યોજનાથી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવામાં મદદ મળશે.
યોજના માટે પાત્રતા:
- ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર છે.
- વિદ્યાર્થીનું પરિવારની વાર્ષિક આવક ₹1 લાખથી વધુ ન હોવી જોઈએ.
- વિદ્યાર્થી ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત શાળામાં નિયમિતપણે અભ્યાસ કરતો હોવો જોઈએ.
🔥 આ પણ વાંચો: મોંઘવારીથી મળી રાહત! ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ધડાકો
અરજી કેવી રીતે કરવી:
- ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ (https://www.digitalgujarat.gov.in) પર ગણવેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
- સંબંધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે.
- શાળાના આચાર્યશ્રીઓએ યોજનાના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
- વધુ માહિતી માટે, વિદ્યાર્થીઓ ગુજરાત સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઈટ (https://sje.gujarat.gov.in/) ની મુલાકાત લઈ શકે છે.
ગણવેશ સહાય યોજના (Ganvesh Sahay Yojana Gujarat 2024) એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક ઉત્તમ પહેલ છે. આ યોજનાથી રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મદદ મળશે અને તેમને શાળામાં નિયમિતપ
🔥 આ પણ વાંચો:
- ઉનાવા માર્કેટમાં ધમાકો, કપાસના ભાવમાં ઉછાળો જાણો શું છે ભાવ
- આજના સોના-ચાંદીના ભાવ, ગુજરાતના દરેક જિલ્લામાં ભાવની વિગતવાર માહિતી
- ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદી પર મળી રહી છે 50% સબસિડી, અહીં કરો અરજી
- LC મેળવતા પહેલાં આ વાતનું રાખો ધ્યાન, વિદ્યાર્થી અને વાલીઓ માટે જાણવું જરૂરી – School Leaving Certificate
- મોદીએ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 9 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે, તમે પણ મેળવી શકો છો શાનદાર રિટર્ન
- આજે જ અરજી કરો અને મેળવો 30,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ!