ઉનાવા માર્કેટમાં ધમાકો, કપાસના ભાવમાં ઉછાળો જાણો શું છે ભાવ – Cotton market price Today in Gujarat

Cotton market price Today in Gujarat, કપાસના ભાવ ના સમાચાર

Cotton market price Today in Gujarat: ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના ભાવમાં વધારો નોંધાયો છે. તમાકુની સીઝન પૂર્ણ થવાને કારણે ખેડૂતોએ વધુ માત્રામાં કપાસનું વેચાણ કર્યું હતું, જેના કારણે માંગ વધી અને ભાવમાં ઉછાળો આવ્યો. આજે યાર્ડમાં કપાસની 5,432 મણની આવક નોંધાઈ હતી. નીચામાં નીચો ભાવ રૂ. 1050 પ્રતિ મણ અને ઊંચામાં ઊંચો ભાવ રૂ. … Read more