Ambalal Patel Agahi: અંબાલાલ પટેલ ની આગાહી આજની, ગુજરાતમાં આગામી બે દિવસ તોફાની માવઠું

ગુજરાતમાં આગામી બે દિવસ તોફાની માવઠું, Ambalal Patel Agahi

Ambalal Patel Agahi 2024: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ લાવશે. ખાસ કરીને 14 અને 15 મેના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત, તેમણે ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ … Read more