ગુજરાત અનુબંધમ રોજગાર પોર્ટલ, શું તમે 8મા ધોરણ પાસ છો કે પછી ગ્રેજ્યુએટ છો?, બધાને મળશે નોકરી – Gujarat Anubandham Portal
Gujarat Anubandham Portal 2024: ગુજરાતમાં રહેતા અને રોજગારની તકો શોધતા યુવાનો માટે આ સારા સમાચાર છે! ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ગુજરાત અનુબંધમ રોજગાર પોર્ટલ તમને ઘરે બેઠા નોકરી શોધવામાં મદદ કરી શકે છે. પછી ભલે તમે 8મા ધોરણ પાસ હો કે પછી તાજેતરમાં ગ્રેજ્યુએટ થયા હો, આ પોર્ટલ તમારા માટે યોગ્ય નોકરી શોધી … Read more