Google એકસરખા નથી, જાણો ગૂગલ વોલેટનો ઉપયોગ કેવી રીતે કરવો

Google-Wallet-vs.-Google-Pay

ગૂગલ વોલેટ અને ગૂગલ પે બંને ગૂગલ દ્વારા રજૂ કરાયેલ ડિજિટલ વોલેટ છે, પરંતુ તેમની વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ તફાવત છે. ગૂગલ પે મુખ્યત્વે મોબાઈલ પેમેન્ટ માટે વપરાય છે, જ્યારે ગૂગલ વોલેટ એક સર્વગ્રાહી ડિજિટલ વોલેટ છે જે પેમેન્ટ, ટિકિટ, ઓળખપત્ર અને ઘણું બધું સ્ટોર કરી શકે છે. ગૂગલ વોલેટ અને ગૂગલ પે એકસરખા નથી, જાણો … Read more