ધો. 12 સાયન્સ અને ગુજકેટના પરિણામોની માર્કશીટ 17મીએ મળશે – 12th Science and GUJCET Marksheet

12th Science and GUJCET Marksheet

12th Science and GUJCET Marksheet: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ 17 મે, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે માર્કશીટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર અને સીટ નંબર દાખલ કરીને પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી … Read more