PM Fasal Bima Yojana 2024: ચોમાસાની ચિંતા છોડો, પાક વીમાથી ખેતીને સુરક્ષિત કરો પીએમ ફસલ વીમા યોજના દ્વારા!

PM Fasal Bima Yojana 2024

PM Fasal Bima Yojana 2024: ચોમાસાની ચિંતા હવે રહેશે નહીં! કુદરતી આફતોના કારણે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓમાંથી રાહત આપવા માટે સરકાર દ્વારા PM Fasal Bima Yojana 2024 લાવવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતોને 1700 કરોડ રૂપિયાનું પાક વીમા કવચ આપવામાં આવશે. આ વીમો ખેડૂતોને કુદરતી આફતો … Read more