અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં યુ-ટર્ન, જૂનમાં ગરમી વધશે! – Ambalal Patel Aagahi Latest Update

Ambalal Patel Aagahi Latest Update

Ambalal Patel Aagahi Latest Update: રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ધૂળના તોફાનની આગાહી કરી છે. આ ધૂળની આંધી સાથે ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે વિઝિબિલિટી પર અસર પડી શકે છે. ગરમીમાં આંશિક … Read more