Amul Milk Price Hiked: આજથી જ અમૂલ દૂધ મોંઘુ, નવા ભાવ જાણો અહીં

Amul Milk Price Hiked

Amul Milk Price Hiked: દૂધપ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર! અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ગુજરાતની શાન ગણાતી અમૂલ ડેરીએ તાજા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે, જે 3 જૂન, 2024થી સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ છે. આ ભાવ વધારાથી ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે અને રોજિંદા જીવનમાં … Read more