Mango Price in Gujarat: વરસાદની આગાહી વચ્ચે કેરીના ભાવ આસમાને, જાણો શું છે આજના ભાવ!

Mango Price in Gujarat

Mango Price in Gujarat: ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે કેસર કેરીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગુરુવારે રાજ્યના મુખ્ય બજારોમાં કેસર કેરીના ભાવ ₹1200 થી ₹1500 પ્રતિ 10 કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. જ્યારે ગયા અઠવાડિયે આ ભાવ ₹1000 થી ₹1200 પ્રતિ 10 કિલો હતા. વરસાદની આગાહીને કારણે ખેડૂતોએ કેરી વહેલા વેચવાનું શરૂ કરી દીધું છે, જેના … Read more