કેરી મીઠી કે ખાટી? આ 3 જુગાડથી કાપ્યા વગર ખબર પડશે! – Mango Tips and Tricks
Mango Tips and Tricks: કેરી એ ઉનાળાના સૌથી સ્વાદિષ્ટ ફળોમાંનું એક છે. પરંતુ કેરી ખરીદતી વખતે, ઘણીવાર આપણને ખબર નથી હોતી કે તે કેટલી પાકેલી છે, કેટલી મીઠી કે ખાટી છે. કાપ્યા વગર આ 3 રીતે તમે કેરીની પાકેલી જાણી શકો છો: 1. રંગ પાકી કેરીનો રંગ પીળો હોય છે. જો કેરી લીલી હોય, તો … Read more