GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતાકીય પરીક્ષાનું પરિણામ આ તારીખે જાહેર

GSSSB Exam Result 2024

GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) દ્વારા યોજાયેલી પ્રારંભિક પરીક્ષાના પરિણામોની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પરિણામ 26 મે, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. પરિણામો GSSSBની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવશે. ઉમેદવારો તેમની રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ દાખલ કરીને … Read more