IRCTC પણ નથી ઈચ્છતું કે તમે આ ટ્રિક જાણો! કન્ફર્મ ટિકિટ મેળવવાની આ છે ખાસ રીત – Confirm Ticket App
Confirm Ticket App: શું તમે ટ્રેન ટિકિટ બુક કર્યા બાદ કન્ફર્મેશન માટે દિવસો સુધી રાહ જોઈને થાકી ગયા છો? શું વેઈટલિસ્ટના ચક્કરમાં તમારો કિંમતી સમય બરબાદ થાય છે? તો ચિંતા છોડો! આજે અમે તમને કેટલીક એવી એપ્સ વિશે જણાવીશું જે ટ્રેનની ટિકિટો તમારા માટે કન્ફર્મ કરવામાં મોટી મદદ સાબિત થઈ શકે છે. ટ્રેનની ટિકિટ ફ્રીમાં … Read more