GSEB Big News: અંતે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધો.12નું પરિણામ કાલે સવારે 9 વાગ્યે

ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે, ગુરુવાર, 9 મે, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓની રાહનો અંત: પરિણામ આવતીકાલે પરિણામ ક્યાં અને કેવી રીતે ચકાસી શકાય તે અંગેની માહિતી નીચે મુજબ છે: પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ GSEB ની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી … Read more