Gujarat NAMO E-Tablet Yojana: નમો ટેબ્લેટ યોજના, માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ મેળવો, જાણો અરજી પ્રકિયા
Gujarat NAMO E-Tablet Yojana: વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીકલ શિક્ષણને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારે નમો ઈ-ટેબ્લેટ યોજના શરૂ કરી છે. આ યોજનામાં શું શામેલ છે, તેના ઉદ્દેશ્યો, પાત્રતાના માપદંડો, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો જરૂરી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખ વાંચો. ગુજરાત નમો ઇ-ટેબ્લેટ યોજના | Gujarat NAMO E-Tablet Yojana યોજનાનું નામ નમો ટેબ્લેટ … Read more