PM KISAN 17th installment: મે મહિનામાં આ તારીખે આવશે પીએમ કિસાનનો 17મો હપ્તો એ પહેલા આ કામ ચોક્કસ કરો

PM KISAN 17th installment

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM KISAN 17th installment) યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની આર્થિક સહાય પૂરી પાડે છે. આ રકમ દર ચાર મહિને ₹2,000ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે? | PM KISAN 17th installment સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, PM કિસાનનો 17મો હપ્તો 18 મે, 2024ના રોજ … Read more