ગુજરાતમાં ગરમીના કારણે પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો! – School Timing Changed

School Timing Changed

School Timing Changed: ગુજરાતમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં લઈને, રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 થી 11 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ નિર્ણય 25 એપ્રિલ, 2024 થી લાગુ થશે અને રાજ્યના તમામ જિલ્લાઓને અસર કરશે. ગુજરાતમાં ગરમીના કારણે પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો | School Timing Changed … Read more