રેલવેમાં નોકરીની સુવર્ણ તક, 10 પાસ માટે સફાઈ કર્મચારીની ભરતી, પરીક્ષા નહીં, ફક્ત ઇન્ટરવ્યુ! – Railway Safai Karamchari Recruitment

Railway Safai Karamchari Recruitment

Railway Safai Karamchari Recruitment: ભારતીય રેલ્વે દ્વારા સફાઈ કર્મચારીની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં અને ઉમેદવારોની પસંદગી સીધી મુલાકાત દ્વારા કરવામાં આવશે. ધોરણ 10 પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે. 27 મે, 2024ના રોજ સવારે 11 વાગ્યે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ ભરતી માટે … Read more