LIFE’S GOOD Scholarship Program 2024: 12 પાસ વિદ્યાર્થીઓને મળશે 1 લાખ સુધીની સ્કોલરશિપ

LIFE'S GOOD Scholarship Program 2024, લાઇફ'સ ગુડ' શિષ્યવૃત્તિ કાર્યક્રમ

LIFE’S GOOD Scholarship Program 2024 એ એક અનોખી પહેલ છે જેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક સપનાઓ પૂરા કરવામાં મદદ કરવાનો છે. આ યોજના અંતર્ગત, ₹1,00,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ કોઈપણ કોલેજ કે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસ માટે ઉપયોગ કરી શકાય છે. LIFE’S GOOD Scholarship Program 2024 | … Read more