Vahli Dikri Yojana 2024: દીકરીના જન્મથી લગ્ન સુધી સરકાર સાથે! વહાલી દીકરી યોજના 2024 ના 5 લાભ જાણો!

Vahli Dikri Yojana 2024

વહાલી દીકરી યોજના 2024 (Vahli Dikri Yojana 2024)  ગુજરાત સરકાર દ્વારા  રાજ્યની  દીકરીઓના  શિક્ષણ  અને  સશક્તિકરણ  માટે  શરૂ  કરાયેલ  મહત્વાકાંક્ષી  પહેલ  છે.  આ  યોજનાનો  મુખ્ય  ઉદ્દેશ્ય  ગરીબ  અને  વંચિત  પરિવારોની  દીકરીઓને  શિક્ષણ  પૂરું  પાડી  ને  તેમને  આત્મનિર્ભર  બનાવવાનો  છે. Vahli Dikri Yojana 2024 | વહાલી દીકરી યોજના યોજનાનું નામ વહાલી દીકરી યોજના દ્વારા લોન્ચ કરવામાં … Read more