ઓછા બજેટમાં ફરવા માંગો છો? આ 5 જગ્યાએ ફરો, મજા પણ પડશે અને બચત પણ થશે!
ગરમીનો તાપ વધતો જાય છે અને વેકેશનની યોજનાઓ પણ મનમાં શરૂ થઈ જાય છે. ભારતમાં ઉનાળા દરમિયાન ફરવા માટે ઘણા બધા સુંદર સ્થળો છે. બીચથી લઈને હિલ સ્ટેશન સુધી, ઓછા બજેટમાં પણ તમે મજા માણી શકો છો. તો આજે આપણે એવા 5 ટોચના ટૂરિસ્ટ સ્થળો વિશે જાણીશું જ્યાં તમે આ ઉનાળામાં ફરી શકો છો: 1. … Read more