CBSE 10th 12th Result 2024 date: CBSE પરિણામની તારીખ પર બોર્ડનું નિવેદન, જાણો શું કહ્યું

CBSE 10th 12th Result 2024 date

CBSE 10th 12th Result 2024 date: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા અને 12મા ધોરણની પરીક્ષાના પરિણામોની ઘોષણા તારીખ અંગે સોશિયલ મીડિયા પર ફરતી એક વાયરલ નોટિસને રદિયો આપ્યો છે. બોર્ડના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું કે પરિણામોની જાહેરાતની તારીખ અને સમય અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી … Read more