CBSE 12th Result 2024: CBSE બોર્ડ ધોરણ 12 ના પરિણામ જાહેર, અહી જુઓ

CBSE 12th Result 2024

CBSE 12th Result 2024: લાંબા સમયની રાહ જોયા પછી, CBSE બોર્ડે આજે ધોરણ 12 ની પરીક્ષાના પરિણામ જાહેર કરી દીધા છે. આ વર્ષે, 87.98% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે, જે ગયા વર્ષના 87.33% કરતાં વધુ છે. આ પરિણામોમાં છોકરીઓએ છોકરાઓને 6.40% થી પાછળ છોડી દીધા છે, 94.40% ના ઘણા ઉંચા પરિણામ સાથે. ત્રિવેન્દ્રમ શહેર આ … Read more