Dearness Allowance Increase: ITBP અને CRPFના કર્મચારીઓ માટે ભથ્થામાં 50%નો વધારો!
Dearness Allowance Increase: કેન્દ્રીય દળોએ મોંઘવારી ભથ્થા (DA) માં તાજેતરના 50% વધારાને પગલે લાભોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નોંધનીય છે કે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) એ તેમના કર્મચારીઓ માટે વિવિધ ભથ્થાઓમાં સુધારો કર્યો છે, જે વિવિધ શ્રેણીઓમાં 25% વધારો દર્શાવે છે. સીઆરપીએફમાં સુધારેલા ભથ્થાં (Dearness Allowance Increase) CRPFમાં, ચિલ્ડ્રન … Read more