સાયકલ પર પિતા ડિલિવરી કરે, દીકરીએ 99.28% સાથે ઝળહળાવી સફળતા – Dhvani Bariya 10th Results
Dhvani Bariya 10th Results: ગુજરાત બોર્ડ દ્વારા 10મી ધોરણની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વનિ બારીયા નામની વિદ્યાર્થીએ 99.28% પર્સેન્ટાઇલ મેળવી ટોપ કર્યું છે. ધ્વનિ મૂળ ગોધરાની રહેવાસી છે અને હાલમાં તેઓ અમદાવાદમાં રહીને અભ્યાસ કરે છે. ધ્વનિ ના પરિવારે તેની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે અને તેના શિક્ષકો અને માર્ગદર્શકોનો … Read more