GCAS Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરો, નહીં તો કોલેજમાં પ્રવેશ નહીં!

GCAS Portal Gujarat

GCAS Portal Gujarat: ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વના સમાચાર! હવે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની ગયું છે. આ નવા નિયમ અનુસાર, જે વિદ્યાર્થીઓ આ પોર્ટલ પર નોંધણી કરાવશે તે જ ગુજરાતની કોઈપણ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. આ લેખમાં આપણે જાણીશું કે GCAS પોર્ટલ (GCAS Portal Gujarat) … Read more