Gold Silver Rate Today: મહિના પહેલા દિવસે જ સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, જાણો શું થયો બદલાવ!

Gold Silver Rate Today

Gold Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ ગઈકાલે 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને આજે 72,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ પણ ઘટીને આજે 66,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ ગઈકાલે 57,642 … Read more