GSEB Duplicate Marksheet: માર્કશીટ ગુમ થઈ ગઈ? ટેન્શન ન લેશો! ઘરે બેઠા મેળવો ડુપ્લીકેટ માર્કશીટ

GSEB Duplicate Marksheet, SSC HSC ડુપ્લીકેટ માર્કશીટ

GSEB Duplicate Marksheet: શું તમારી SSC અથવા HSC માર્કશીટ ખોવાઈ ગઈ છે? ચિંતા કરશો નહીં! આ લેખમાં અમે તમને ડુપ્લીકેટ માર્કશીટ કેવી રીતે મેળવવી તેના વિશે માહિતી આપીશું. ઓનલાઈન અને ઑફલાઈન એમ બંને રીતે ડુપ્લીકેટ માર્કશીટ મેળવી શકાય છે. ચાલો, આપણે આ લેખ દ્વારા સંપૂર્ણ માહિતી જાણીએ. SSC HSC ડુપ્લીકેટ માર્કશીટ કેવી રીતે મેળવવી | … Read more