GSEB HSC Topper List 2024: ગુજરાત બોર્ડ 12મા ધોરણનું ટોપર કોણ? તમારા જિલ્લાના ટોચના 3 વિદ્યાર્થીઓની યાદી

GSEB HSC Topper List 2024

GSEB HSC Topper List 2024: સખત મહેનત, અભ્યાસ અને અથાગ પરિશ્રમના સમયનું ગુજરાત બોર્ડના ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પ્રતિફળ આજે મળ્યું છે. સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થતાં જ વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ગુરુવાર, 9 મે 2024 ના રોજ … Read more