GSEB Textbook PDF Gujarati Medium: ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકોની પીડીએફ ડાઉનલોડ કરો

GSEB Textbook PDF Gujarati Medium

GSEB Textbook PDF Gujarati Medium: ગરમીની રજાઓ શરૂ થઈ ગઈ છે અને બાળકો આરામ કરવાનો અને મજા માણવાનો સમય છે. પણ યાદ રાખો કે રજાઓનો સમય ફક્ત મજા માણવાનો જ નથી, પણ અભ્યાસ કરવાનો પણ છે. ઘણા બધા બાળકો રજાઓ દરમિયાન પોતાના અભ્યાસને ભૂલી જાય છે અને પછી શાળા શરૂ થતાં મુશ્કેલીમાં મુકાય છે. આમનાથી … Read more