Whatsapp દ્વારા ધોરણ 12 નું રિઝલ્ટ તપાસો @gseb.org – Gujarat Board 12th Result on WhatsApp

Gujarat Board 12th Result on WhatsApp

Gujarat Board 12th Result on WhatsApp: લાંબા સમયની રાહ જોયા પછી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આખરે ધોરણ 12 વિજ્ઞાન અને ગુજરાતીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આજે, 9 મે 2024ના રોજ, હજારો વિદ્યાર્થીઓ તેમના પરિશ્રમનું ફળ મેળવવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. જો તમે પણ આ ધોરણના વિદ્યાર્થી છો અને તમારા પરિણામની … Read more