ચેતવણી! છ લાખ મોબાઈલ નંબરો બંધ થવાની તૈયારીમાં, શું તમારો નંબર પણ આ લિસ્ટમાં છે?
Inactive SIM cards: ભારતીય દૂરસંચાર વિભાગ (DoT) એ એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે, જે અંતર્ગત લગભગ છ લાખ મોબાઈલ નંબરો બંધ કરવામાં આવી શકે છે. આ આદેશ એવા નંબરો પર લાગુ થશે જેનો ઉપયોગ છેલ્લા એક વર્ષથી કરવામાં આવ્યો નથી. DoT નું કહેવું છે કે આ પગલું એવા નંબરોની વધતી સંખ્યાને ઘટાડવા માટે જરૂરી … Read more