Kamdhenu University Recruitment: કામધેનુ યુનિવર્સિટી, હિંમતનગર: સિનિયર રિસર્ચ ફેલો (SRF) ભરતી માટે વોક-ઈન-ઈન્ટરવ્યુ

Kamdhenu University Recruitment, કમધેનુ યુનિવર્સિટી 2024

Kamdhenu University Recruitment: પશુ વિજ્ઞાનમાં આગળ વધવાની સોનેરી તક! કમધેનુ યુનિવર્સિટી, હિંમતનગર ખાતે સિનિયર રિસર્ચ ફેલો (SRF) ના બે પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પદો કરાર આધારિત છે અને પસંદગી પામેલ ઉમેદવારોને ₹31,000/- નો માસિક પગાર અને વધારાના લાભ (HRA) આપવામાં આવશે. જો તમે પશુ વિજ્ઞાનમાં M.V.Sc. ની ડિગ્રી ધરાવતા હો … Read more