એક્સપ્રેસવેની સવારી હવે મોંઘી! જાણો ટોલમાં કેટલો થયો વધારો – NHAI Toll Hike
NHAI Toll Hike: સોમવારથી એક્સપ્રેસવે પર મુસાફરી કરવી હવે વધુ મોંઘી સાબિત થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ફીમાં 5%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, 3 જૂન, 2024થી નવા ટોલ દરો લાગુ થશે. જો કે, આ વધારો એપ્રિલ મહિનાથી જ લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીઓને કારણે તેને મુલતવી … Read more