PF Account: ઘરે બેઠા તમારા PF ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડવા! જાણો સ્ટેપ બાય સ્ટેપ
PF Account: કર્મચારી ભવિષ્ય નિધિ (EPF), જેને આપણે સામાન્ય રીતે પીએફ તરીકે ઓળખીએ છીએ, તે નોકરી કરતા લોકો માટે એક મહત્વની બચત યોજના છે. આ યોજનામાં કર્મચારી અને કંપની બંને દર મહિને નિયમિત રકમ જમા કરાવે છે. આ પૈસા ભવિષ્યની જરૂરિયાતો માટે સુરક્ષિત રહે છે અને જરૂર પડ્યે ઉપયોગમાં લઈ શકાય છે. જો તમે પણ … Read more