બુલેટ 350ccની 1986ની કિંમત જાણીને લોકો ચોંકી ગયા, બિલની તસવીર થઈ વાયરલ!

Royal Enfield Bullet 350cc

આજના ઝડપી જીવનમાં જ્યાં દરેક વસ્તુની ભાવ ખૂબ જ વધી ગયા છે, ત્યાં 1986માં બુલેટ 350cc મોટરસાઇકલની કિંમત જાણીને લોકો ચોંકી ગયા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક બિલની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં 1986માં ખરીદેલી બુલેટ 350ccની કિંમત દર્શાવવામાં આવી છે. બુલેટ 350ccની 1986ની કિંમત જાણીને લોકો ચોંકી ગયા, બિલની તસવીર થઈ … Read more