એસબીઆઈ ટર્મ ડિપોઝિટ: અમૃત વૃષ્ટિ યોજનાથી મેળવો રોકાણ પર શાનદાર વળતર – SBI Amrit Vrishti Term Deposit
SBI Amrit Vrishti Term Deposit: રોકાણની દુનિયામાં એક નવી તકની શરૂઆત થઈ છે! ભારતીય સ્ટેટ બેંક, એટલે કે આપણું પોતાનું એસબીઆઈ, એક નવી ટર્મ ડિપોઝિટ યોજના લઈને આવ્યું છે, જેનું નામ છે “અમૃત વૃષ્ટિ”. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જે પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવાની સાથે સાથે એના પર સારું એવું … Read more