SBI KYC update at home: ઘરે બેઠા 5 મિનિટમાં KYC પૂરું કરો, કોઈ લાઈન નહીં, કોઈ ઝંઝટ નહીં!

SBI KYC update at home

SBI KYC update in 5 minutes: શું તમારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ખાતાની KYC (Know Your Customer)ની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે? શું બેંકની લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વિચાર માત્રથી જ કંટાળો આવે છે? તો ચિંતા કરવાની જરૂર નથી! હવે તમે તમારા ઘરના આરામથી, ઈન્ટરનેટની મદદથી, ફક્ત 5 મિનિટમાં તમારા SBI ખાતાની KYC અપડેટ … Read more