ગ્રેચ્યુટી શું છે? કર્મચારીને લાંબી સેવા બદલ મળતું બોનસ.
કોણ મેળવી શકે? ઓછામાં ઓછા 5 વર્ષ નોકરી કરનાર દરેક કર્મચારી.
કેટલી મળશે? છેલ્લા પગાર અને કામના વર્ષો પર આધાર રાખે છે.
30 દિવસમાં ન મળે તો? વ્યાજ સાથે ગ્રેચ્યુટી મેળવવાનો અધિકાર.
કંપની નાદાર હોય તો પણ... ગ્રેચ્યુટી મેળવવાનો હક યથાવત.
ટેક્સ મુક્તિ કોને? સરકારી કર્મચારીઓને સંપૂર્ણ, ખાનગી કર્મચારીઓને આંશિક મુક્તિ.
ગ્રેચ્યુટી કેલ્ક્યુલેટર: ઓનલાઈન કેલ્ક્યુલેટરથી તમારી રકમ જાણો.
વધુ જાણકારી માટે: શ્રમ મંત્રાલયની વેબસાઈટની મુલાકાત લો.
વધુ માહિતી માટે સ્વાઇપ અપ કરો
વધુ વાંચો..