Label Padhega India: હવે લેબલ વાંચશે ઈન્ડિયા: જાણો કેવી રીતે બદલાશે તમારી ખાણીપીણીની આદતો

Label Padhega India, લેબલ પઢેગા ઈન્ડિયા

આજે, ભારતના અગ્રણી ફૂડ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ, ફૂડફાર્મર એ “લેબલ પઢેગા ઈન્ડિયા” (Label Padhega India) નામની એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલનો ઉદ્દેશ ઉપભોક્તાઓને પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પરના લેબલને સમજવા અને તેમાં રહેલા ઘટકો અંગે જાગૃત કરવા પ્રોત્સાહિત કરવાનો છે. લેબલ વાંચશે ઈન્ડિયા | Label Padhega India આ પહેલ ભારતમાં વધતી જતી સ્વાસ્થ્ય સમસ્યાઓ … Read more