varsad ni agahi today: મેઘરાજાની મહેર, ગુજરાતમાં છ દિવસ અવિરત વરસાદની આગાહી

varsad ni agahi today

varsad ni agahi today: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘ મહેર વરસાવશે. આજથી એટલે કે 12 જૂનથી 18 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા? | varsad ni agahi today આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી … Read more